Tag: सिंचाई
ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વગર પડ...
ગાંધીનગર, 17 જૂન 2021
નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે. 64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે...
ગુજરાતી
English
