Tag: सुरत डोनर सिटी
ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેમની 3 દિકરોઈએ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. તેમના અંગદાનથી 3 દર્દીને જીવનદાન મળ્યું છે. સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનતાના કારણે પુરુષો પણ જે નિર્ણય લેવાની હિંમત કરી શકતા નથી, તે ત્રણ દિકર...