Tag: सुरत भूमि घोटाले
કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ થયા તે સુરતનું જમીન કૌભાંડની તમામ વિગતો
All the information about the Surat land scam, Collector Ayush Oak suspended सुरत भूमि घोटाले के कारण कलेक्टर आयुष ओक को निलंबित कर दिया
દિલીપ પટેલ
અમદાવાદ, 28 મે 2024
2 લાખ 17 હજાર ચોરસ મીટરનો વિસ્તા એવો છે જે સુરતના કલેક્ટરે કોઈ નેતાના કહેવાથી વેંચી માર્યો છે. સુરત હવાઈ મથક પાછળ ડુમસમાં 21.7 હેક્ટર સોનાની લગડી જેવી જમીનના વિવાદો ચાલી રહ્...