Tag: सोमनाथ मंदिर
સરદાર પટેલને સોમનાથ મંદિર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી
Sardar Patel resolved to build Somnath temple सरदार पटेल ने सोमनाथ मंदिर बनाने का संकल्प लिया
લોખંડી મનોબળ વાળા યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે એ વખતે સરદાર પટેલના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર અને પુનરોદ્ધારના સંકલ્પના સંસ્મરણો તાજા થઈ રહ્યા છે. પ્રાચીન સોમનાથ શિવાલયની દુર્દશા જોતાની સાથે જ એમનું હૃદય હચમચી ઉઠયું હતુ. એમણે સમુદ્રના જળન...