Tag: स्किन बैंक
23 વર્ષના વિલંબ બાદ અમદાવાદમાં પહેલી ચામડી બેંક બની
After a delay of 23 years, the first skin bank was established in Ahmedabad
અમદાવાદ, 8 માર્ચ 2024
સિવિલ હોસ્પિટલ અમદાવાદની ચામડી બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાએ ઊભી કરી છે.
અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી ચામડી બેંક છે. રોટરી ક્લબે રૂ. 48 લાખ રૂપિયાના સાધનો આપ્યા છે.
2023થી આખા ભારતમાં ચામડી બેંક શરૂ કરવાનું સામાજિક સંસ...