Tag: हिंदू मंदिरों
હિંદુ ધર્મસ્થાનો પાછળ ગુજરાત સરકાર કેમ ખર્ચ વધારી રહી છે
2 માર્ચ 2024
છેલ્લાં 10 વર્ષથી ગુજરાતના લોકો ધર્મસ્થાનો પાછળ જંગી ખર્ચ કરી રહ્યાં છે. જેમાં સરકારે મોટું ખર્ચ કર્યું છે. ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079, શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા.
2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ હતા. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ ...