Tag: અઢી કરોડનો દંડ
પારુલ યુનિવર્સિટીને ખોટી રીતે પ્રવેશ બદલ રૂપિયા અઢી કરોડનો દંડ ફટકારાય...
ગુજરાતના શિક્ષણજગતમાં સિમાચિન્હરૂપ હાઇકોર્ટનો ચુકાદો
વર્ષ 2017માં મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર યુનિવર્સિટીએ જાતે જાહેરાત આપીને 15 વિદ્યાર્થીઓને બારોબાર પ્રવેશ આપી દીધો હતો, પહેલા સિંગલ બેંચ અને છેવટે ડબલ બેંચે પણ ખોટી રીતે પ્રવેશ આપ્યાનુ જણાવી તોતિંગ દંડ ફટકાર્યો
અમદાવાદ,તા.30
પારુલ યુનિવર્સિટીએ વર્ષ 2017માં પ્રવેશ સ...