Tag: અમિત શાહન ભાષણમાં કેવા જૂઠાણા ચલાવ્યા તે જૂઓ
અમિત શાહન ભાષણમાં કેવા જૂઠાણા ચલાવ્યા તે જૂઓ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બેંગલુરુમાં 'સંકલ્પ સે સિદ્ધિ' પરિષદની ત્રીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય સાંસ્કૃતિક, પર્યટન અને ઉત્તર પૂર્વ બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી અનેક નેતાઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાહે જે ભાષણ આપ્યું તે તેના વિભાગ દ્વારા જારી કરવામાં આ...