Tag: અર્પણ
સલાબતપુરા ભવાની માતા મંદિરમાં ૧૫૦૦ તોલા સુવર્ણનો શૃંગાર અર્પણ કરાયો
સુરત
કોટ વિસ્તારમાં સલાબતપુરા દોરિયાવાડમાં આવેલા પૌરાણિક ભવાની માતા મંદિરનો ૨૧૭મો સાલગીરી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં સોમવારે માતાજીને ૧૫૦૦ તોલા સોનાના શૃંગારની સાથે વિશેષ આરતી અને કાર્યક્રમોનું આયોજન કરી મહોત્સવની પૂર્ણાહૂતી કરવામાં આવી છે.
સલાબતપુરામાં આવેલું અને ભૈરવનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ભવાની માતા મંદિરનો ઈતિહાસ રોચક હોવાની સાથે જ દર વર્ષ...