Sunday, December 15, 2024

Tag: અહેમદ પટેલ

કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી પણ જૂથવાદનો રાક્ષસ જીવે છે

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 દિલીપ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના દિલ્હીથી નિરિક્ષક હોવા છતાં તેમની ઉપર બીજા બે નિરિક્ષકો મૂકવા પડ્યા છે. તે કોંગ્રેસ માટે શરમજનક છે. આવું કોંગ્રેસે શામાટે કરવું પડ્યું છે. અહેમદ પટેલના અવસાન પછી પણ કોંગ્રેસ હજુ સુધરવા માંગતી નથી. જૂથવાદ ચલાવીને તેમને નેતાઓને ટેકેદારોને ટિકીટ આપવા માટે ફરી એક વખત લોબીંગ થઈ રહ્યું છે....