Tag: આઈ એ એસ
આઈ એ એસ કે આઈ પી એસ નહીં પણ વેરા સેવામાં ગુજરાતના યુવાનો જવા લાગ્યા
દિલીપ પટેલ
ગાંધીનગર, 11 જૂન 2023
ગુજરાતમાંથી યુપીએસસી પાસ થઈને આવકવેરા વિભાગમાં જવા માટે ધસારો વધી ગયો છે. ભારતીય મહેસૂલ સેવા (આવક વેરો) Indian Revenue Service ભારત સરકારની વહીવટી સેવા માટે સ્પીપાથી પરિક્ષા પાસ કરી હોય એવા સૌથી વધારે 64 IRS છે. ગુજરાતે જે રીતે CAમાં દેશમાં નામ મેળવ્યું છે તેમ હવે આવકવેરા વિભાગમાં ગુજરાતથી વધારે યુવાનો જવા લાગ્યા ...