Saturday, March 15, 2025

Tag: આદીવાસી

બીજમાંથી આદીવાસી ભાષા 

જીતેન્દ્ર વસાવા ચિત્ર: લાબાની જંગી અનુવાદક: દેવેશ મારો જન્મ નર્મદા જિલ્લાના મહુપાડા ગામમાં ભીલોના વસાવા કુળમાં થયો હતો. મારું ગામ મહારાષ્ટ્રની સરહદે આવેલા 21 ગામોમાંનું એક હતું (તે સમયે બોમ્બે પ્રાંતનો ભાગ). મહાગુજરાત ચળવળ (1956-1960) પછી જ્યારે ભાષાના આધારે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું ત્યારે આપણું ગામ ગુજરાતમાં સમાવવામાં આવ્યું. ત...