Tag: આવક વેરો
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં 58 સ્થળે દરોડા
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ કાર્યવાહી
નવી દિલ્હી, તા.02-08-2022
ભારતમાં આવક વેરો ભરનારા 6 કરોડ લોકો છે, જે 60 લાખ કરોડ વેરો ભરે છે. જેમાં પગારદાર કે વ્યક્તિગત વેરો ભરનારા 5.75 કરોડ લોકો રૂ.21 લાખ કરોડ વેરો ભરે છે. 12 લાખ સંયુક્તિ હિંદુ કુટુંબ, 13 લાખ પેઢી, 10 લાખ કંપની અને બીઓઆઈ છે.
સૌથી વધું કરોડા 20 લાખ પેઢી કે કંપનીઓ પર પડે છે. ધ...