Tag: ઇન્કમટેક્સ
અમપામાં કરચોરીના કર્મીઓના કરતૂત
અમપાના અધિકારીઓ-કર્મચારીઓ પાન નંબર પણ ખોટા આપતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ઈન્કમટેકસ વિભાગ કાર્યવાહી સામે અમપાએ હાથ અધ્ધર કરી દીધાં
અમદાવાદ
જે અધિકારીઓ પ્રજા સામે દંડનો દંડો ઉગામે છે ,, મિલકત વેરો ન ભરે તો લાલ આંખ કરીને સીલીંગની કામગીરી કરે છે. લોકોને વેરો સમયસર ભરવાની સૂફિયાણી સલાહ આપે છે તેવા જ અધિકારીઓ સરકારને વેરો ભરવા ઠાગાઠૈયા કરે છે અને...