Tag: ઈન્ટરનેટ
ઈન્ટરનેટ પર જુગાર રમીને બરબાદ થતાં લોકો
દિલીપ પટેલ
અમદાવાદ, 7 ઓક્ટોબર 2022
દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ...