Tuesday, October 21, 2025

Tag: ઉમેદવારો

વિધાનસભા 2022ના ઉમેદવારોના ગુના, સંપત્તિ અને શિક્ષણ કેવા છે

અમદાવાદ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર ગુજરાત વિધાનસભા ચૂંટણીને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ) દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં તેમનો ગુનાહિત ઈતિહાસ સહિત, શૈક્ષણિક લાયકાત, આવક અને સંપત્તિને લઈને ખુલાસા કરવામાં આવ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠ...