Tag: ઊંજા
ઊંઝાની બે પેઢી પર જીએસટીની તપાસમાં 29.90 લાખની ચોરી પકડાઈ
ઊંઝા, તા.૦૧
જીએસટી વિભાગે ઊંઝાની જીરૂ-વરિયાળીની લે-વેચ કરતી એસ. નારાયણ એન્ડ કંપની તેમજ હયાન ટ્રેડિંગ કંપનીમાંથી બોગસ ખરીદ-વેચાણ મામલે રૂ. 29.90 લાખની વસૂલાત માટે તજવીજ હાથ ધરાતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. થોડા દિવસ પહેલાં સુરતના કપરાડામાં જીએસટીની મોબાઇલ સ્કવોડના હાથે ઇ-વે બિલ વગર પકડાયેલા જીરૂ-વરિયાળીના જથ્થા સાથેની ગાડીના આધારે મહેસાણા ...