Tag: એએચપી
હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?
દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022
ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્...