Tag: એકમો
અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા
અમદાવાદ, 24 એપ્રિલ 2020
લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ...
SEZના એકમો સામે કોઈ શિક્ષાત્મક પગલાં ન ભરવામાં આવે
કોવિડ-19 મહામારીના અચાનક ઉપદ્રવ અને તેના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવે છે અને કેટલીક કચેરીઓ કટોકટી સેવાઓ વગેરેમાં સંકળાયેલી છે અને ખૂબ જ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહી છે. આ કારણે વાણિજ્ય વિભાગે વિશેષ આર્થિક ઝોન (SEZ)માં એકમો, ડેવલપર્સ, સહ-ડેવલપર્સને જરૂરી સંમતિઓ લેવામાંથી રાહત આપવાનો નિર...