Tag: એટીએમ
બે કદની રૂ.100ની નોટથી ટેલર મશીનમાં રાખવી મુશ્કેલ થતાં તંગી
૧૦૦ રૂપિયાની નોટ હાલમાં બે કદમાં ઉપલબ્ધ છે જેને સ્વચાલિત ટેલર મશીન (એટીએમ)માં બે અલગ અલગ પ્રકારના કેસેટમાં મુકવામાં આવી છે. બેંક અને ઓપરેટર દરરોજ આ પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે. કયા કયા એટીએમમાં બે કદની નોટ આવી રહી છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. બેંક અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે, ૧૦૦ રૂપિયાની જુની નોટને પૂર્ણરીતે બહાર કરી દેવામાં આવે...