Tag: એટીએસ
એટીએસના એસપી અંતરિપ સુદ ડેપ્યુટેશન પર રૉમાં જશે
ગુજરાતમાંથી ત્રણ આઈપીએસ રૉમાં ફરજ બજાવી ચૂક્યા છે
બંકિમ પટેલ, અમદાવાદ
ઘણા વર્ષો બાદ ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી રિસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ (રૉ)માં જશે અને તે છે એટીએસ એસપી અંતરિપ સુદ. સરકારે વર્ષ 2010ની બેચના અંતરિપ સુદને પ્રતિ નિયુક્તિ પર રૉમાં જવા માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે. બે વર્ષ અગાઉ સિનિયર આઈપીએસ હિમાંશુ શુકલ ...