Tag: એમોડીન નામનું એક ગ્લુકોસાઈડ મળે છે.જે ક્રાઈસોફેનિક એસિડ જેવું હોય છે. એના પાનમાં કેર્થાિટન નામનું એક વિરેચક દ્રવ્ય
200 રોગ મટાડતી કોફી, ખેતરમાંથી ફેંકી દેવાતાં કૂંવાડિયા છોડમાંથી તૈયાર ...
ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021
ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો કામનો છોડ કમાલ કરી શકે છે. હમણાંના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો તેને વખાણ કરી છે. જંગલી ઘાસ છે. પણ કૂંવાડિયો છોડના બી કોફી તરીકે વારવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. આ કોફી એવી છે કે જે નુકસાન કરવાના બદલે અનેક રોગનું નિવારણ કરી શકે છે. તેના બી શેકીને ભૂકો કરી કોફી તરીકે હવે તેન...