Wednesday, February 5, 2025

Tag: એરંડા

CASTOR

એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600  હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની...