Tag: ઓનલાઈન ફરિયાદ
અમદાવાદમાં ડીજિટલ ઓનલાઈન ફરિયાદ નિકાલનો ફિયાસ્કો
Digital online grievance redressal failure in Gujarat's Ahmedabad, गुजरात के अहमदाबाद में डिजिटल ऑनलाइन शिकायत निवारण विफलता
અમદાવાદ, 6 ઓગસ્ટ 2023
અમદાવાદ મહાનગર પાલિકાના વહીવટને ડિજિટલ ઓનલાઈનથી લોકોની ફરિયાદો નિકાલ કરાતી હોવાનો દાવો ભાજપ દ્રાવારા કરાતો રહ્યો છે.
5થી 14 ઓગસ્ટ સુધી શહેરના 48 વોર્ડમાં ફરિયાદ નિવારણસભા થઈ રહી છે.
પહેલા દિવસે...