Tag: કચ્છની ખારેક
કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂત...
ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021
કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી.
...