Tag: કપાસ
ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી ...
ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...
લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...
મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...
અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું
ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...
ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...
રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું
ગાંધીનગર, તા. 2
ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં...