Tag: કાંકરિયા
રાઈડની મંજૂરી ન મળતા કાંકરિયા કાર્નિવલની રોનક આ વર્ષે ફિક્કી પડશે
રાઈડ શરૂ કરવા મંજુરી આપવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી
અમદાવાદ
આ વર્ષે ૧૪ જુલાઈને રવિવારના રોજ શહેરના કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટનાને ચાર માસ વિતી ગયા છે. ૨૫ ડિસેમ્બરથી શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અમપા દ્વારા પ્રતિ વર્ષે આયોજિત કરાતા કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. સાત દિવસ સુધી ચાલતા આ કાર્નિવલની રોનક આ વર્ષે મોટી રાઈડની ગેરહાજરીમાં ફિ...