Saturday, August 2, 2025

Tag: કુંવરજી

સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી

ગાંધીનગર, 27 એપ્રિલ 2023 સિંચાઈ પ્રધાન કુવરજી બાવળીયાએ સિંચાઈની સિદ્ધી વર્ણવી છે. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે. સિંચાઈમાં ભાજપની સરકાર 22 વર્ષથી સદંતર નિષ્ફળ છે તેની વિગતો સરકારી આંકડાના આધારે સમજી શકાય તેમ છે. પ્રધાન કઈ રીતે જુઠ્ઠું બોલી રહ્યાં છે તે તેના પરથી સમજી શકાય તેમ છે. જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 26 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે,...