Tag: કુપોષણ
દેશ અને ગુજરાતની જૈવ વિવિધતા લુપ્ત થઈ રહી છે
પોતાની જૈવ-વિવિધતા, સ્થાનિક ભૂગોળ અને વિવિધ પ્રકારના અલગ-અલગ ક્લાઈમેટિક ઝોન્સને લીધે ભારત જૈવ-વિવિધતાના મામલામાં ખૂબજ સમૃધ્ધ રાષ્ટ્ર છે. પશ્ચિમમાં રણપ્રદેશ છે તો ઉત્તર-પૂર્વમાં વિશ્વનો સૌથી વધુ ભિનાશ વાળો ભાગ છે. ઉત્તરમાં હિમાલય છે તો દક્ષિણમાં વિશાળ સમુદ્ર છે.
ભારતમાં 47 હજારથી વધુ પ્લાન્ટ સ્પેસિસ જોવા મળે છે અને જાનવરોની 89 હજારથી વધુ પ્રજાતીઓ...