Tag: કેન્સર
બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો
શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી ત...
ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટ...
ખીલ મટાડવા આટલું કરો
કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે.
સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું.
સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી.
બજારુ ક્રીમ - લોશન - મલમ - ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો.
હળદરવ...
કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી ...
કફ મટાડવા આટલું કરો
અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો.
જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી.
તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી.
એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી.
આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી.
હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો.
રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો.
ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સ...
સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?
બધા રોગનું મૂળ કબજિયાત છે.
પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો .
ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
...