Tag: કોંગ્રેસ
ભાજપે એન્ટી KHAM થીયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી
BJP adopted the anti-KHAM theory in 2024 and trapped Congress बीजेपी ने 2024 में KHAM विरोधी सिद्धांत अपनाया और कांग्रेस को फंसा दिया
દિલીપ પટેલ
અમદાવાદ, 11 મે 2024
ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એ...
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...
2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી
2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं
In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation
20 જુલાઈ 2022, અમદાવાદ
2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 માર્ચ 2021
વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે.
2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો...
દિલીપ પટેલ
allgujaratnews.in
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ...
કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ ...
કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુ...
વડોદરામાં પ્રજાના પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે – સરવે
વડોદરા, 25 ફેબ્રુઆરી 2020
વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા CCR citizen convenience right - નાગરિક સુવિધા અધિકાર માટે વડોદરા શહેરમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે, ભાજપના નેતાઓ પ્રજાને સુવિધા કે સહાય આપવાના બદલે પોતાના ઘર ભરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરીને પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યાં છે. વોર્ડ નં 11ના રહીશોએ કોંગ્રેસના ...