Tag: કોરોના
અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020
અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી.
સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે.
શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મ...
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….
વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્...
ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્...
શું ભારતના લોકો કોરોના રસી ખરીદી શકશે, તેનો કેટલો ખર્ચ થશે? આ દેશો મફત...
ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં પ્રથમ વાર કોરોના ચેપનો કેસ નોંધાયો હતો. ભારતમાં જાન્યુઆરીમાં. વાયરસથી 9 લાખ મૃત્યુ થયા છે. 11 ઓગસ્ટના રોજ, રશિયાએ કોવિડ -19 ની પ્રથમ રસી શોધી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, 34 કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. 142 કંપનીઓ પણ રસી બનાવી રહી છે. અને અત્યાર સુધીમાં પૂર્વ-ક્લિનિકલ સ્તરે પહોંચી ગઈ છે.
કો...
અમિત શાહની તબિયત સારી હોવા છતાં એક મહિનાથી કેમ છે ગાયબ ?
દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. 17 ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા.
શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે...
ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી
દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે હવે રાજ્યના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્વીટ કરીને આ માહિતી આ...
કોરોના બેકાબુ: 24 કલાકમાં 75,760 નવા કેસ: 1023ના મોત
આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે.
રિકવરી રેટની વાત કરીએ ...
કોરોના નિયમોનો ભંગ કરી ધમધમતુ ખાણીપીણી બજાર બંધ, માણેકચોકનું ખાણીપીણી ...
દેશમાં કોરના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી જે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. AMCએ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. આ સાથે ઇસ્કોન બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને...
આજથી પંજાબમાં ‘નાઇટ કર્ફયુ’ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે
પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં રહેશે. બસોમાં કુલ ક્ષમતાના 50% મુસાફરો અને કારમાં ફકત 3 મુસાફરો જ સફર કરી શકશે. રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ તમામ પ્રતિબંધ શુક્રવારથી લાગૂ થઇ થઇ જશે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ કહ...
સુરતમાં જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવા બદલ આઠની ધરપકડ
દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ...
બાળકોને શાળાએ બોલાવ્યા અને કોરોનાનો ચેપ લાગ્યો તો તેની જવાબદારી શિક્ષક...
દેશ ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું એ સમયે પ્રશ્નપત્ર કે પરીક્ષાના બહાને શાળાએ બાળકોને બોલાવતા હોવાની વિગત ફરી એકવાર તંત્રના ધ્યાને આવી છે જેને પગલે સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. કોઇપણ મુદ્દે બાળકોને શાળાએ બોલાવવા નહિ અને જો બોલાવશો તો સસ્પેન્ડ થશો તેવી ખાસ તાકીદ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ શિક્ષકોને કરી છે. આ કડક સૂચના શિક્ષ...
સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સનાથલ ચોકડી ખાતે ચેક પોસ્ટમાં કોરોના ટ...
કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 33 દિવસથી સનાથલ ચોકડી સા...
વુહાનમાં 90% કોવિડ-19 દર્દીઓ ફેફસાના નુકસાનથી પીડિત છે: રિપોર્ટ
વુહાન યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે. ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડા સંક્રમિત થીને હોસ્પિટલમાં દાખલ થયા છે.
હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિર...
ઑસ્ટ્રલિયાના મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં દોઢ મહિનાનું લોકડાઉન
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા. મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્...
અમદાવાદ મોલ સીલ કરાયો હવે અન્ય મોલમાં સઘન તપાસ
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં સામાજીક અંતરનો અભાવ, ભીડ અને મોલમાં આવેલા લોકોએ માસ્ક નહીં પહેરીને ગાઇડલાઇનનો ભંગ કરતા એએમસી દ્વારા મોલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં અનલોક 3ની ગાઇડલાઇન સાથે દેશમાં વેપાર ધંધા ખુલે અને આર્થિક પ્રવૃતિને વેગ મળે તે માટે મોલ કેટલીક ગાઇડલાઇન સાથે શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંત...