Tuesday, February 4, 2025

Tag: કોરોના વાયરસ

ગુજરાતની હેલ્થ ટીમમાં કોણ છે ?

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષ...

કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...