Tag: ક્રિકેટર
6 ડિસે. પછી પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન કરશે જબરો ધમાકો
હૈદરાબાદ
હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન વિરુદ્ધ ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેના અનુસંધાનમાં એક પત્રકારે આ એસો.ના નવા પ્રમુખ મોહંમદ અઝહરુદ્દીનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે મારા એસોસિયેશનની ગવર્નિંગ બોડી સામેના ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો વિશે હું હમણાં નહીં બોલું.
6 ડિસેમ્બરે હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટી-ટ્...