Tuesday, November 18, 2025

Tag: ખારાઈ ઊંટ

કચ્છ-જામનગરના દરિયામાં તરતા હજારો ખારાઈ ઊંટ

ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે -- ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર. રીતાયાન મુખરજી અનુવાદ - કૌશર સૈયદ આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્મ...