Tag: ખારેક ટીસ્યુ
ઈઝરાયેલી ખારેકની ખેતીથી ખેડૂતો તાલુકામાંથી હિજરત કરતા અટક્યા
રાધનપુર, તા.૨૬
રાધનપુર અને સાંતલપુર તાલુકા આઝાદી બાદ પછાત અને દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાતા તાલુકા હતા, અને દર વર્ષે અહીં વરસાદ ન થવાના કારણે હજારો લોકો હિજરત કરી બીજા પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતો આ તાલુકાની ઇઝરાયેલી ખારેકના પાક અંગે પુછતા થયા છે. બંને તાલુકામાં ઇઝરાયેલી ટીસ્યુ ખારે...