Tag: ખેતી
ખેડૂત મટી મજૂર બનતા ખેડૂતો, ગુજરાત ખેતીનું મોડેલ નથી
किसान खेती बेचकर मजदूर बन रहे हैं, गुजरात कृषि का मॉडल नहीं है
અમદાવાદ, 13 જૂલાઈ 2023
5 દાયકામાં ખેડૂતોમાં 17.1 ટકાનો ઘટાડો થયો હતો. એ હિસાબે 2021સુધીના 6 દાયકામાં ખેડૂતોની સંખ્યા 20 ટકા ઘટી હોવાનો અંદાજ છે. ખેતમજૂરોની સંખ્યા પણ એટલી જ વધી હતી.
કેટલાં ખેડૂતો
દેશમાં નાબાર્ડના અંદાજ પ્રમાણે10.07 કરોડ ખેડૂત પરિવારો છે. જે દેશના કુલ પરિવારોના 4...
કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...
દિલીપ પટેલ
09 માર્ચ 2023, અમદાવાદ
ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે.
આથી ગ્રામજનોને આર્થિકની સાથે...
ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર, ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ...
ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર, ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન
દિલીપ પટેલ
25 જાન્યુઆરી 2022
ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસ...
ઉંઘ, ડાયાબિટીશમાં વપરાતા પનીરના ફૂલની ખેતી નવસારીના વન્ય મહાવિદ્યાલયમા...
ખેતીની સાથે લોકોનું આરોગ્ય સુધારતું પનીર ફૂલ
દિલીપ પટેલ
નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો
આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે.
પનીરનુંફૂલમાં જંગલી ગંધ છે જે સોલાનેસી પરિવારનું ...
પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...
ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020
મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...
ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ
2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો
ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ
ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા મા...