Tag: ગણેશ
જેલના કેદીને વિશેષ રજા
અમદાવાદ.તા:૩૦ ગણેશ પન્ના ભાટી, હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપે છે. તે પણ આ બાવરી કોમ સાથે સંકળાયેલો છે. દર વષેર્ર્ હું 70 દિવસના પે રોલ ફક્ત ગણેશજીની મૂતિર્ર્ બનાવવા માંગુ છું અને મને મળે પણ છે. આ વખતે મને 90 દિવસના પેરોલ મળે છે. જો કે રજા પતે એટલે બીજા વષર્ર્ની રાહ જોવાની. ગણેશનું આખુ પરીવાર આ કામ કરે છે.
જ્યારે મૂતિર્ર્નું કામ ના હોય ...