Tag: ગાંધીનગર
15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી
30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના બે ટાવર તોડી પડાયા
અમદાવાદ:
ગાંધીનગરના પેથાપુર પાસે આવેલ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા બે કૂલિંગ ટાવરને તોડી પાડવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ સંચાલિત ગાંધીનગરના પેથાપુરની પાસે આવેલા ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના યુનિટ નંબર એક અને 2 માં કૂલિંગ ટાવર આવેલા છે. આ કૂલિંગ ટાવર જૂના અને જર્જરિત હાલતમાં હતા. જેથી તંત્ર દ્વારા તેને તોડી પા...
રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું
ગાંધીનગર, તા. 2
ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં...
ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...
અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...