Wednesday, March 4, 2026

Tag: ગીર

ગીર એશિયાટીક સિંહની તમામ વિગતો

સિંહોની સંખ્યાની ગણતરી મુજબ રાજ્યમાં હાલમાં 891 સિંહ નોંધાયા છે. અમદાવાદ, ગુજરાત, 4-3-2026 ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે જે અગાઉ થયેલી સંખ્યાની ગણતરી કરતાં 32.19 ટકા વધુ છે. અમે માર્ચ મહિનામાં સિંહોની ગણતરી શરૂ કરી હતી. ત્યાર પછી 10 મેથી 13 મે દરમિયાન સમગ્ર સ્ટાફ, ઘણા બધા સ્વયંસેવકો અને ગામવાસીઓએ સિંહોની ગણતરીમાં ભાગ લીધો ...

કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા

સિંહો માટે જગ્યા કરવા મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જંગલમાં આવેલા ગામોના મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત પરિવારોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કરાયાને 23 વર્ષ વીતી ગયા છે. પણ એ સિંહો ગુજરાતથી હજી સુધી ગયા નથી. પાયરા સહિત 24 ગામો છે. ગુજરાતના નરેન્દ્ર મોદી સહિતના રાજકિય નેતાઓ કેવા નિષ્ઠુર છે તેનું આ ઉદાહરણ છે. લેખક - પ્રિતિ ડેવિડ તંત્રી - પી શાંત...

કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...

અમદાવાદ, 6 નવેમ્બર 2020 ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...

ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે

ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...