Tag: ગોંડલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ
રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત અંગે કરાયેલી જાહેરાતના પગલે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા હતી. જેના કારણે ખેડૂતો ઉતાવળા થઈ માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા પહોંચ્યા છે. જેથી ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પરિણામે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની બોરીઓની આવકમાં સવા લાખથી વધુનો વધારો નોંધાયો છે.
ડુંગળીના ઉ...
ગુજરાતી
English