Tag: ચાંદી
દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીમાં ચાંદીનું ઉત્પાદન થશે
ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020
ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને વેદાંત ગ્રુપના હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાના દોસવારા ખાતે વિશ્વના સૌથી મોટા ઝીંક સ્મેલ્ટર સંકુલની સ્થાપના માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. જો હિન્દુસ્તાન ઝિંક લગભગ 500 ટનનું ઉત્પાદન કરે છે, તો તે વિશ્વની ટોચની 10 ચાંદી ઉત્પાદક કંપનીઓમાં સામ...