Tag: ચારણાવાળા
અમદાવાદના ચારણાવાળા મહમદભાઈ
ગુજરાતના સ્માર્ટ સિટીના ખાંચરામાં રહેનારા, ટકી રહેવા માટે સંઘર્ષ કરનારા, અને ચારણા બનાવનારાના રોજબરોજ જીવનને સ્પર્શતી વાતો
લેખક - ઉમેશ સોલંકી
તંત્રી - પ્રતિક્ષથા પંડ્યા
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. માણસો આવે, જાય, રોકાય. બહારથી અને અંદરથી એ આકર્ષક, આધુનિક. રેલવે સ્ટેશનની પાછળ પગ મૂકો ને જૂનું અમદાવાદ (હંજર સિનેમાગૃહ, સરસપુર). ખાણીપીણીની ...