Tag: ચિંતન વૈષ્ણવ
જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?
હાકલ - Call to the people
How should a public servant treat people?
જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?
લેખક - ચિંતન વૈષ્ણવ
લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી. એક પરિવાર જેમાં માં-બાપ અને તેની બે નાની દીકરીઓનો સમાવેશ થતો હતો તે પોતાના અંગત વાહનમાં જુનાગઢ તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં ગોંડલ પાસે હાઇવે પર ચેકિંગ માટે ઊભેલી ટીમે ...