Wednesday, December 10, 2025

Tag: ચિત્તા

કુનોમાં સિંહ ન આવ્યા ચિત્તા લાવ્યા, મર્યા, 28 ગામના આદિવાસીને હાંકી કા...

સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી. અને સિંહ તો ક્યારેય દેખાયા...