Tag: ચીફ જસ્ટીસ ગુજરાત વડી અદાલત
ગુજરાતના ત્રણ પ્રદેશોનો ન્યાયાલય સ્થાપવા 65 વર્ષથી જંગ
65 years of struggle continues to establish court of three regions of Gujarat गुजरात के तीन क्षेत्रों की अदालत स्थापित करने के लिए 65 वर्षों का संघर्ष जारी
દિલીપ પટેલ
અમદાવાદ, 7 ડિસેમ્બર 2024
ગુજરાતના લોકો 65 વર્ષથી વતનમાં જ ન્યાય મેળવવા જંગ ખેલી રહ્યા છે. તેમનો આજ સુધી વિજય થયો નથી. વળી, તેમની લડાઈને કુંઠીત કરી દેવા માટે ન્યાયાધીશો અને સત્તાધ...