Tag: ચૂંટણી પ્રચાર
ચૂંટણી પ્રચારના 7 તબક્કામાં મોદીએ કેમ પીછેહઠ કરવા પડી
દિલીપ પટેલ
અમદાવાદ,
જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે. અંડરકરંટ ઓછું મતદાન બતાવે છે. પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે 7 વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી.7 તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે. ત્યારે ભારતમાં પ્રચાર કેવો હતો. ગુજરાતમાં પ્રચાર કેવો હતો તે સમજીએ...