Tag: જયંતિ રાજકોટિયા
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા પાસે પૈસાની ઉઘરાણી
મહિલાઓએ બાકી પૈસા લેવા માટે સંઘની કાર્યકર સામે દેખાવો કર્યા
અમદાવાદ, 10 ડિસેમ્બર 2025
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો આર્થિક વિવાદ હતો. રૂપિયાની ઉઘરાણી માટે કેટલીક મહિલાઓએ તેમના નિવાસસ્થાને ધામા નાખ્યા હતા. તેમને ઘેરી લીધા હતા. જયંતિ રાજકોટિયા પાસેથી તેમના બાકી નીકળતા રૂપિયા લેવા માટે પહોંચી હતી. મહિલાઓએ પ્રમુખના ઘરની બહાર એકઠા થઈને ઉઘરાણી શરૂ કરતાં...
ગુજરાતી
English
