Tag: જળ અભિયાન
રૂપાણી સરકાર 7841 રાહત કામોની યાદી જાહેર કેમ કરતી નથી, સત્ય જાણો
ગાંધીનગર, 29 મે 2020
ગુજરાતમાં 20 એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1894 કામો પૂર્ણ થયા છે, તેમજ 5947 કાર્યો પ્રગતિમાં છે. કૂલ 7841 કામ થશે. દર બે ગામ વચ્ચે એક કામ સરેરાશ છે. દરેક કામની યાદી સરકારની વેબસાઈટ પર જાહેર કરવાની માંગણી ચારેકોર થઈ રહી છે.
જેમાં કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ...