Tag: જામવાળી
જામનગરના જામવાળી ગામના 200 કુટુંબો અમદાવાદમાં મળ્યા
અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2023
જામનગરના જામજોધપુર તાલુકાના જામવાળી ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં વસતાં 200 પાટીદાર કુટુંબો મળ્યા હતા. મળવાનો હેતું સ્નેહ અને સંબંધો વધારવાનો હતો. 200 કુટુંબોને મદદરૂપ થવા માટે પ્રયાસ કરવાનો છે. એક બીજાને મદદ કરવાનો છે. જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું હતું. આગામી વર્ષે ...